Skip to main content

Samas With Question Answer and Explanation Previous Years For Government Job

આજે આપણે અહીંયા પરિક્ષામાં પુછાયેલા સમાસ ના પ્રશ્નો નો અભ્યાશ કરીશું

સમાસ ઓળખાવો
1. મૂડીરોકાણ (નાયબ ચીટનીશ-23/11/2018)

A. તત્પુરૂષ
B દ્વન્દ્વ
C દ્વિગુ
D ઉપપદ
Ans: A. તત્પુરૂષ
Explanation: મૂડી નું રોકાણ

2. દાળ ચોખા (નાયબ ચીટનીશ-23/11/2018)

A. ઉપપદ
B દ્વિગુ
C કર્મધારય
D દ્વન્દ્વ
Ans: D દ્વન્દ્વ
Explanation: દાળ ને ચોખા

3. થોડું ઘણું (મુખ્ય સેવિકા-23/11/2018)

A મધ્યમપદ લોપી
B ઉપપદ
C દ્વિગુ
D દ્વન્દ્વ
Ans: D દ્વન્દ્વ
Explanation: થોડું કે ઘણું

4. રાવણ વધ (મુખ્ય સેવિકા-23/11/2018)

A ઉપપદ
B દ્વન્દ્વ
C તત્પુરૂષ
D દ્વિગુ
Ans: C તત્પુરૂષ
Explanation:  રાવણ નો વધ

5. ચા પાણી (GPSSB Staff Nurse-25/11/2018)

A કર્મધારય
B દ્વિગુ
C ઉપપદ
D દ્વન્દ્વ
Ans: D દ્વન્દ્વ
Explanation:  ચા અને પાણી

6. દેશપ્રેમ (GPSSB Staff Nurse-25/11/2018)

A દ્વન્દ્વ
B દ્વિગુ
C ઉપપદ
D તત્પુરૂષ
Ans: D તત્પુરૂષ
Explanation: દેશ માટેનો પ્રેમ

7. ભજનાનંદ (GPSSB Social Welfare Inspector 09/12/2018)

A દ્વિગુ
B ઉપપદ
C મધ્યમપદ લોપી
D દ્વન્દ્વ
Ans: C મધ્યમપદ લોપી
Explanation: ભજન માં મળતો આનંદ

8. અષ્ટદિશા (GPSSB Social Welfare Inspector 09/12/2018)

A ઉપપદ
B દ્વિગુ
C દ્વન્દ્વ
D તત્પુરૂષ
Ans: B દ્વિગુ
Explanation: અષ્ટ એટલે આઠ સંખ્યા દર્શાવે છે.

9. દાવપેચ (GPSSB Extension Officer Dec-2018)

A કર્મધારય
B ઉપપદ
C દ્વન્દ્વ
D દ્વિગુ
Ans: C દ્વન્દ્વ
Explanation: દાવ અને પેચ

10. સ્વર્ગવાસ (GPSSB Extension Officer Dec-2018)

A દ્વન્દ્વ
B બહુવ્રિહી
C ઉપપદ
D તત્પુરૂષ
Ans: D તત્પુરૂષ
Explanation: સ્વર્ગ માં વાસ

11. આરામ ખુરશી (BMC Lab Technician-30-Dec-2018)

A દ્વન્દ્વ
B દ્વીગુ
C ઉપપદ
D મધ્યમપદ લોપી
Ans: D મધ્યમપદ લોપી
Explanation: આરામ કરવા માટેની ખુરશી

12. કન્યાદાન (BMC Lab Technician-30-Dec-2018)

A કર્મધારય
B તત્પુરૂષ
C ઉપપદ
D દ્વીગુ
Ans: B તત્પુરૂષ
Explanation: કન્યા નું દાન

13. નર્મદા (BMC Lab Technician-30-Dec-2018)

A તત્પુરૂષ
B બહુવ્રિહી
C ઉપપદ
D મધ્યમપદ લોપી
Ans: C ઉપપદ
Explanation: નર્મને આપનાર

14. ગર્ભશ્રીમંત (BMC MPHW-30-Dec-2018)

A દ્વન્દ્વ
B કર્મધારય
C તત્પુરૂષ
D મધ્યમપદ લોપી
Ans: C તત્પુરૂષ
Explanation: ગર્ભ થી શ્રીમંત

Comments

Popular posts from this blog

SAMAS IN GUJARATI GRAMMAR

Samas In Gujarati Grammar PDF, Previously Asked Question Answers In Government Exams Related To Samas Gujarati Grammar. સમાસ એટલે શું સૌ પ્રથમ તો જે પણ લોકો સરકારી નોકરી માટેની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ ટોપીક ખુબ જ અગત્યનો છે. સાથે-સાથે સેહલો પણ છે. માત્ર થોડીક જ તૈયારી કરીને તમે આ ટોપિક ઉપર તમારી પકડ મજબૂત કરી શકો છો. સૌ પ્રથમ તો આપણે જાણવું પડે કે સમાસ નું અસ્તિત્વ શા માટે છે ? સમાસ એટલે ખરેખર થાય છે શું ? સમાસ ના અસ્તિત્વ પાછળ એક મુખ્ય કારણ એ છે કે આપણી ગુજરાતી ભાષામાં લખાણને ટૂંકું અને સચોટ બનાવવા માટે જ આપણે સમાસનો ઉપયોગ કરીયે છીએ. સમાસની પરિભાષા શું છે ? બે કે તેનાથી વધારે શબ્દો (જે શબ્દ પર અર્થનો આધાર હોય) જોડાઈને જયારે એક આખો શબ્દ બનાવે ત્યારે તેને સમાસ કહેવાય છે. સમાસ બે પદથી બને છે. 1. પૂર્વપદ 2. ઉત્તરપદ -પૂર્વપદ :- પ્રથમ પદને પૂર્વપદ કહેવાય છે. -ઉત્તરપદ :- બીજા પદને ઉત્તરપદ કહેવાય છે. પદ ના આધારે સમાસના ત્રણ પ્રકાર છે. સર્વપદ પ્રધાન સમાસ એકપદ પ્રધાન સમાસ અન્યપદ પ્રધાન સમાસ -સર્વપદ પ્રધાન સમાસ જયારે સમાસના બંને પદો વાક્યની સ...

Gujarati Grammar Alankar-Arthalankar For Government Job

અર્થાલંકાર શબ્દ પરથી જ તેની વ્યાખ્યા આપણને મળી જાય છે, કે જે અલંકારમાં અર્થ દ્વારા ચમત્કૃતિ સાધવામાં આવે તેને  અર્થાલંકાર  કહે છે. ખાસ નોંધ :  આપણે શબ્દાલંકાર માં જોઈ ગયા કે તેમાં શબ્દો દ્વારા અલંકાર ઓળખવાના હતા, પરંતુ અહીંયા અર્થ દ્વારા જ અલંકાર ઓળખવામાં આવે છે. અર્થાલંકારમાં  શબ્દનું નહિ પરંતુ અર્થનું મહત્વ વધારે હોય છે. તેટલા માટે જ તેને અર્થાલંકાર કહે છે. ઉપયોગી શબ્દો ઉપમેય :  જે કોઈ પણ વસ્તુ, પદાર્થ કે કોઈ પણ વ્યક્તિને સરખાવવામાં આવે તેને ઉપમેય કહે છે. ઉપમાન :  જે કોઈ પણ વસ્તુ, પદાર્થ કે વ્યક્તિ સાથે સરખાવવામાં આવે ત્યારે તેને ઉપમેય કહે છે. અર્થાલંકારના પ્રકાર ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા અનન્વય  વ્યતિરેક વ્યાજસ્તુતિ  સજીવારોપણ  અપનહનુતિ અતિશયોક્તિ  દ્રષ્ટાંત અર્થાતરન્યાસ  સ્વભાવોક્તિ  અન્યોક્તિ  વિરોધાભાસ   ઉપમા અલંકાર  વ્યાખ્યા :  જે વાક્યમાં ઉપમેય ની ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. ઉદાહરણો દમયંતીનું મુખ ચંદ્ર  સમાન  છે. પગલું લાંક ...

Gujarati Grammar(Vyakaran) Shabd Samuh Mate Ek Shabd In Gujarati

Gujarati Grammar(Vyakaran) Shabd Samuh Mate Ek Shabd In Gujarati. Hello Dear Aspirants, Hope You Are Preparing Well. You All Knows That Gujarat Government Is Taking So Many Exams For Government Job. In So Many Formats But They Kept Common Subject In Every Exam Like Gujarati Grammar. And Here Today We Are Going To Help You To Study Well And Prepare Well. Gujarati Grammar Has So Many Topics We Will Try To Cover In Detail Every Topic. Today We Come Up With Most Easy And Scoring Subject In Gujarati Grammar Is "Shabd Samuh Mate Ek Shabd In Gujarati". You All Might Be Ignoring This "Shabd Samuh Mate EK Shabd In Gujarati" In Your Exam. But Dear Students If You Want To Score Well In Exam Then You Must Have To Read Every Topic In Gujarati Grammar. This One Is Most Easy And Scoring Subject. So Lets Start "Shabd Samuh Mate Ek Shabd In Gujarati" In Detail. ક ઉપરથી કરેલા ઉપકારને જાણકાર : કૃતજ્ઞ કુરાનના વાક્યો : આયાત કલંક વિનાનું : નિષ્કલંક કન્ય...