Samas In Gujarati Grammar PDF, Previously Asked Question Answers In Government Exams Related To Samas Gujarati Grammar.
સૌ પ્રથમ તો આપણે જાણવું પડે કે સમાસ નું અસ્તિત્વ શા માટે છે ? સમાસ એટલે ખરેખર થાય છે શું ?
સમાસ ના અસ્તિત્વ પાછળ એક મુખ્ય કારણ એ છે કે આપણી ગુજરાતી ભાષામાં લખાણને ટૂંકું અને સચોટ બનાવવા માટે જ આપણે સમાસનો ઉપયોગ કરીયે છીએ.
સમાસ બે પદથી બને છે.
1. પૂર્વપદ 2. ઉત્તરપદ
દા. ત.: માતા-પિતા, ફાગણ-ચૈત્ર, સુખ:દુઃખ
ખાસ નોંધ: સમાસના બંને પદો દ્વારા અલગ અલગ વાક્યો બનવા જોઈએ તો જ તેને સર્વપદ પ્રધાન સમાસ કહેવામાં આવે છે. જેમ કે,
1. નયનાબેન નીલેશની માતાનું નામ છે.
2. બાબુભાઇ નીલેશના પપ્પાનું નામ છે.
દા. ત. : મહાપુરુષ
અહીંયા મહા ગૌણ પદ છે, જયારે પુરુષ મુખ્ય પદ છે.
દા. ત.: મુશળધાર
જો મુશળ અને ધાર બંને પદોને અલગ કરવામાં આવે તો બેમાંથી એક પણ પદ દ્વારા વાક્ય બનાવી શકાય નહિ. પરંતુ બંને પદો એક સાથે જોડીને ઉપયોગ કરીયે તો વાક્ય બની શકે.
જેમ કે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે.
આ સામનો વિગ્રહ 'અને', 'કે', 'અથવા' જેવા સંયોજકો વડે થાય છે.
ઉદાહરણો :
માતાપિતા : માતા અને પિતા
હારજીત : હાર કે જીત
ટેબલખુરશી : ટેબલ અને ખુરશી
તડકોછાંયો : તડકો અને છાંયો
આ સમાસ એકપદપ્રધાન સમાસ છે. કારણ કે તત્પુરુષ સમાસમાં પૂર્વપદ ગૌણ અને ઉત્તરપદ પ્રધાન હોય છે.
વ્યાખ્યા : જયારે સમાસનાં બંને પદો વિભક્તિનાં પ્રત્યયોથી છુટા પડે ત્યારે તત્પુરૂષ સમાસ બને છે.
વિભક્તિના પ્ર્તયયો: એ, ને, થી, માં, નો, ની, નું, નાં, જેવા પ્રત્યયો
ઉદાહરણો :
દેશભક્તિ : દેશની ભક્તિ
ધર્મશ્રદ્ધા : ધર્મમાં શ્રદ્ધા
સ્નેહભર્યા : સ્નેહથી ભર્યા
રાષ્ટ્ર ધ્વજ : રાષ્ટ્રનો ધ્વજ
કાનૂનભંગ : કાનૂનનો ભંગ
વ્યાખ્યા : જે સમાસનો વિગ્રહ કરતી વખતે વચ્ચેના પદને ઉમેરવું પડે ત્યારે માધ્યમપદલોપી સમાસ બને છે. સીધો અર્થ એમ થાય કે વચ્ચેના પદનો લોપ થયેલો હોય.
ઉદાહરણો:
મીણબત્તી : મીણ વડે બનાવેલી બત્તી
હિમડુંગર : હિમ વડે બનેલો ડુંગર
સહનશક્તિ : સહન કરવા માટેની શક્તિ
બગલથેલો : બગલમાં રાખવાનો થેલો
શિક્ષાવચન : શિક્ષા માટે કરવામાં આવેલું વચન
જીવનયાત્રા : જીવન માટેની યાત્રા
આ સમાસ એકપદપ્રધાન છે.
વ્યાખ્યા : જે સમાસનાં ઉત્તરપદ અને પૂર્વપદ વિશેષણ-વિશેષ્ય સંબંધથી જોડાયેલા હોય તેને કર્મધારય સમાસ કહેવામાં આવે છે.
પૂર્વપદ : વિશેષણ
ઉત્તરપદ : વિશેષ્ય
ઉદાહરણો:
નરસિંહ : નરરૂપી સિંહ
મહાદેવ : મહાન દેવ
વાયુવેગ : વાયુરૂપી વેગ
સમભાવ : સમાન ભાવ
હાશ્યબાણ : હાશ્ય રૂપી બાણ
જીવન જળ : જીવનરૂપી જળ
આ સમાસ એકપદપ્રધાન સમાસ છે.
વ્યાખ્યા : જે સમાસનું ઉત્તરપદ ક્રિયાધાતુ દર્શાવતું હોય અને બંને વચ્ચે વિભક્તિનો સંબંધ હોય ત્યારે તેને ઉપપદ સમાસ કહેવાય છે.
અગત્યની સૂચના : આ સમાસના બંને પદો અન્યપદના વિશેષણ તરીકે આવે છે.
ઉદાહરણો :
નર્મદા : નર્મને આપનાર
માર્ગદર્શક : માર્ગને દર્શાવનાર
ગિરિધર : ગીરીને ધારણ કરનાર
અન્નપૂર્ણા : અન્નને પૂર્ણ કરનાર
મનોહારી : મનને હરાવનાર
આ સમાસ અન્યપદ પ્રધાન સમાસ છે.
વ્યાખ્યા: જયારે સમાસના બંને પદો વચ્ચે વિશેષણ-વિશેષ્ય સંબંધ હોય. ઉપનામ-ઉપમેય સંબંધ હોય અથવા પરસ્પર વિભક્તિ સંબંધ હોય અને તેનાથી બનેલું સામાસિક પદ અન્ય પદના વિશેષણ તરીકે વપરાતું હોય ત્યારે બહુવ્રીહિ સમાસ બને છે.
વિગ્રહ કરીયે ત્યારે, જેનો, જેની, જેનું, જેના, જેમાં, જે, જેને, જેનાથી, જેના વડે, જેના માટે, જેમાંથી, જેવા સર્વનામો વપરાય છે.
ઉદાહરણો :
દીર્ઘદ્રષ્ટિ : જેની દ્રષ્ટિ દીર્ઘ છે તે
ગજાનન : જેનું મુખ ગજ જેવું છે તે
વૃકોદરઃ : જેનું ઉદાર વૃક જેવું છે તે
કૃતાર્થ : કૃત છે જેનો અર્થ તે
બહુવ્રીહિ : બહુ છે વ્રિહી જેના તે
અભેદ : જેને ભેદી ન શકાય તે
ઉદાહરણો :
પ્રતિક્ષણ : દરેક ક્ષણે
સવિનય : વિનય સાથે
યથાપૂર્વ : પહેલા પ્રમાણે
પ્રતિદિન : દરરોજ
પ્રત્યક્ષ : નજર સામે
અધોમુખ : મુખ નીચું રાખીને
સમાસ એટલે શું
સૌ પ્રથમ તો આપણે જાણવું પડે કે સમાસ નું અસ્તિત્વ શા માટે છે ? સમાસ એટલે ખરેખર થાય છે શું ?
સમાસ ના અસ્તિત્વ પાછળ એક મુખ્ય કારણ એ છે કે આપણી ગુજરાતી ભાષામાં લખાણને ટૂંકું અને સચોટ બનાવવા માટે જ આપણે સમાસનો ઉપયોગ કરીયે છીએ.
- સમાસની પરિભાષા શું છે ?
સમાસ બે પદથી બને છે.
1. પૂર્વપદ 2. ઉત્તરપદ
- -પૂર્વપદ :- પ્રથમ પદને પૂર્વપદ કહેવાય છે.
- -ઉત્તરપદ :- બીજા પદને ઉત્તરપદ કહેવાય છે.
- સર્વપદ પ્રધાન સમાસ
- એકપદ પ્રધાન સમાસ
- અન્યપદ પ્રધાન સમાસ
-સર્વપદ પ્રધાન સમાસ
જયારે સમાસના બંને પદો વાક્યની સાથે સીધો, સ્વતંત્ર સંબંધ ધરાવતા હોય સાથે સાથે બંને પદ મુખ્ય હોય ત્યારે તેને સર્વપદ પ્રધાન કહેવાય છે.દા. ત.: માતા-પિતા, ફાગણ-ચૈત્ર, સુખ:દુઃખ
ખાસ નોંધ: સમાસના બંને પદો દ્વારા અલગ અલગ વાક્યો બનવા જોઈએ તો જ તેને સર્વપદ પ્રધાન સમાસ કહેવામાં આવે છે. જેમ કે,
1. નયનાબેન નીલેશની માતાનું નામ છે.
2. બાબુભાઇ નીલેશના પપ્પાનું નામ છે.
- એકપદ પ્રધાન સમાસ
જયારે સમાસનું એક પદ વાક્ય સાથે સીધો, સ્વતંત્ર સંબંધ ધરાવે અને બીજું પેડ અન્ય પદને આધારે ગૌણ પદ હોય ત્યારે તેને એકપદ પ્રધાન સમાસ કહેવામાં આવે છે.દા. ત. : મહાપુરુષ
અહીંયા મહા ગૌણ પદ છે, જયારે પુરુષ મુખ્ય પદ છે.
-અન્યપદ પ્રધાન સમાસ
જયારે એકેય પદ વાક્ય સાથે સ્વતંત્ર, સીધો અર્થ ધરાવતું નથી પરંતુ સમસ્ત પદ વાક્યના અન્ય પદને આધારે રહેલું ગૌણ પદ હોય ત્યારે તેને અન્યપદ પ્રધાન સમાસ કહેવામાં આવે છે.દા. ત.: મુશળધાર
જો મુશળ અને ધાર બંને પદોને અલગ કરવામાં આવે તો બેમાંથી એક પણ પદ દ્વારા વાક્ય બનાવી શકાય નહિ. પરંતુ બંને પદો એક સાથે જોડીને ઉપયોગ કરીયે તો વાક્ય બની શકે.
જેમ કે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે.
- દ્વંદ્વ સમાસ
આ સામનો વિગ્રહ 'અને', 'કે', 'અથવા' જેવા સંયોજકો વડે થાય છે.
ઉદાહરણો :
માતાપિતા : માતા અને પિતા
હારજીત : હાર કે જીત
ટેબલખુરશી : ટેબલ અને ખુરશી
તડકોછાંયો : તડકો અને છાંયો
- તત્પુરૂષ સમાસ
આ સમાસ એકપદપ્રધાન સમાસ છે. કારણ કે તત્પુરુષ સમાસમાં પૂર્વપદ ગૌણ અને ઉત્તરપદ પ્રધાન હોય છે.વ્યાખ્યા : જયારે સમાસનાં બંને પદો વિભક્તિનાં પ્રત્યયોથી છુટા પડે ત્યારે તત્પુરૂષ સમાસ બને છે.
વિભક્તિના પ્ર્તયયો: એ, ને, થી, માં, નો, ની, નું, નાં, જેવા પ્રત્યયો
ઉદાહરણો :
દેશભક્તિ : દેશની ભક્તિ
ધર્મશ્રદ્ધા : ધર્મમાં શ્રદ્ધા
સ્નેહભર્યા : સ્નેહથી ભર્યા
રાષ્ટ્ર ધ્વજ : રાષ્ટ્રનો ધ્વજ
કાનૂનભંગ : કાનૂનનો ભંગ
- મધ્યમપદલોપી સમાસ
વ્યાખ્યા : જે સમાસનો વિગ્રહ કરતી વખતે વચ્ચેના પદને ઉમેરવું પડે ત્યારે માધ્યમપદલોપી સમાસ બને છે. સીધો અર્થ એમ થાય કે વચ્ચેના પદનો લોપ થયેલો હોય.ઉદાહરણો:
મીણબત્તી : મીણ વડે બનાવેલી બત્તી
હિમડુંગર : હિમ વડે બનેલો ડુંગર
સહનશક્તિ : સહન કરવા માટેની શક્તિ
બગલથેલો : બગલમાં રાખવાનો થેલો
શિક્ષાવચન : શિક્ષા માટે કરવામાં આવેલું વચન
જીવનયાત્રા : જીવન માટેની યાત્રા
- કર્મધારય સમાસ
આ સમાસ એકપદપ્રધાન છે.વ્યાખ્યા : જે સમાસનાં ઉત્તરપદ અને પૂર્વપદ વિશેષણ-વિશેષ્ય સંબંધથી જોડાયેલા હોય તેને કર્મધારય સમાસ કહેવામાં આવે છે.
પૂર્વપદ : વિશેષણ
ઉત્તરપદ : વિશેષ્ય
ઉદાહરણો:
નરસિંહ : નરરૂપી સિંહ
મહાદેવ : મહાન દેવ
વાયુવેગ : વાયુરૂપી વેગ
સમભાવ : સમાન ભાવ
હાશ્યબાણ : હાશ્ય રૂપી બાણ
જીવન જળ : જીવનરૂપી જળ
- ઉપપદ સમાસ
આ સમાસ એકપદપ્રધાન સમાસ છે.વ્યાખ્યા : જે સમાસનું ઉત્તરપદ ક્રિયાધાતુ દર્શાવતું હોય અને બંને વચ્ચે વિભક્તિનો સંબંધ હોય ત્યારે તેને ઉપપદ સમાસ કહેવાય છે.
અગત્યની સૂચના : આ સમાસના બંને પદો અન્યપદના વિશેષણ તરીકે આવે છે.
ઉદાહરણો :
નર્મદા : નર્મને આપનાર
માર્ગદર્શક : માર્ગને દર્શાવનાર
ગિરિધર : ગીરીને ધારણ કરનાર
અન્નપૂર્ણા : અન્નને પૂર્ણ કરનાર
મનોહારી : મનને હરાવનાર
- બહુવ્રીહિ સમાસ
આ સમાસ અન્યપદ પ્રધાન સમાસ છે.વ્યાખ્યા: જયારે સમાસના બંને પદો વચ્ચે વિશેષણ-વિશેષ્ય સંબંધ હોય. ઉપનામ-ઉપમેય સંબંધ હોય અથવા પરસ્પર વિભક્તિ સંબંધ હોય અને તેનાથી બનેલું સામાસિક પદ અન્ય પદના વિશેષણ તરીકે વપરાતું હોય ત્યારે બહુવ્રીહિ સમાસ બને છે.
વિગ્રહ કરીયે ત્યારે, જેનો, જેની, જેનું, જેના, જેમાં, જે, જેને, જેનાથી, જેના વડે, જેના માટે, જેમાંથી, જેવા સર્વનામો વપરાય છે.
ઉદાહરણો :
દીર્ઘદ્રષ્ટિ : જેની દ્રષ્ટિ દીર્ઘ છે તે
ગજાનન : જેનું મુખ ગજ જેવું છે તે
વૃકોદરઃ : જેનું ઉદાર વૃક જેવું છે તે
કૃતાર્થ : કૃત છે જેનો અર્થ તે
બહુવ્રીહિ : બહુ છે વ્રિહી જેના તે
અભેદ : જેને ભેદી ન શકાય તે
- અવ્યવિભાવ સમાસ
ઉદાહરણો :
પ્રતિક્ષણ : દરેક ક્ષણે
સવિનય : વિનય સાથે
યથાપૂર્વ : પહેલા પ્રમાણે
પ્રતિદિન : દરરોજ
પ્રત્યક્ષ : નજર સામે
અધોમુખ : મુખ નીચું રાખીને
Very nice
ReplyDeleteઉત્સવ ઘેલા કયા સમાસ મા આવે છે
Deleteઉત્સવ થી ઘેલો તૃતીયા તત્પુરુશ
Deleteઅનાથ કી સમાસ માં આવે છે?
Deleteમહારાજ નો સમાસ
ReplyDeleteમાધ્યમપદલોપી સમાસ
DeleteMaharaj etle karmadhari
DeleteVrundavan no samas ?
ReplyDeletemadhyampadlopi
DeleteLagnavidhi no samas
ReplyDeleteSonurupu no samas
Jivrakhu no saman
Madarchod no samas
DeleteDevdut no samas
ReplyDeleteદેવોના દુત- દેવદૂત -- તત્પુરુષ સમાસ
DeleteChandandaal no samas
ReplyDeleteજશોદા અને ચંદનદાળ નો સમાસ શું થાય
ReplyDeletejashoda
ReplyDeletechandandar
pls send me samas type
pls send me reply
Heiiiii
ReplyDeleteYATHABHAKTI NO SAMAS KAYO
ReplyDeleteRanchoad no samas
ReplyDeleteIt's very nice👍🏻. The language is quite easy to understand the samas🙂👌🏻.
ReplyDelete😃 આ ઉપરાંત અન્ય સમાસ
ReplyDeleteછે
Trinetra kyo samash thay tamare to aavyo nai dvigu samash
ReplyDeleteAdhkhuli kyo samas che??
ReplyDeleteએકચિત સમાસ
ReplyDeleteભજનમંડળી
ReplyDeleteNavdampati no kayo samas aavse??
ReplyDeleteયુધિષ્ઠિર નો સમાસ કયો થાય
ReplyDeleteNi:shastr no samas
ReplyDelete