- Gujarati Grammar Samas Ane Nipat By R I Jadeja
- Gujarati Grammar Krudant Ane Chhand By R I Jadeja
- Gujarati Grammar Aksharmed Ane Matramed Chhand By R I Jadeja
- Gujarati Grammar Samas In Detail By R I Jadeja
- Shabd Samuh Mate Aek Shabd By R I Jadeja
- Gujarati Rudhiprayog Ane Kahevat By Director of Language Gujarat State
- Gujarati Grammar Jodani Na Niyamo By Hiren Sir
- Bhasha Gaurav Book PDF
- Bhasha Vivek Book
- Gujarati To Gujarati Shabdkosh By Director of Language Gujarat State
- Gujarati Bhasha Saundarya Book PDF
Samas In Gujarati Grammar PDF, Previously Asked Question Answers In Government Exams Related To Samas Gujarati Grammar. સમાસ એટલે શું સૌ પ્રથમ તો જે પણ લોકો સરકારી નોકરી માટેની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ ટોપીક ખુબ જ અગત્યનો છે. સાથે-સાથે સેહલો પણ છે. માત્ર થોડીક જ તૈયારી કરીને તમે આ ટોપિક ઉપર તમારી પકડ મજબૂત કરી શકો છો. સૌ પ્રથમ તો આપણે જાણવું પડે કે સમાસ નું અસ્તિત્વ શા માટે છે ? સમાસ એટલે ખરેખર થાય છે શું ? સમાસ ના અસ્તિત્વ પાછળ એક મુખ્ય કારણ એ છે કે આપણી ગુજરાતી ભાષામાં લખાણને ટૂંકું અને સચોટ બનાવવા માટે જ આપણે સમાસનો ઉપયોગ કરીયે છીએ. સમાસની પરિભાષા શું છે ? બે કે તેનાથી વધારે શબ્દો (જે શબ્દ પર અર્થનો આધાર હોય) જોડાઈને જયારે એક આખો શબ્દ બનાવે ત્યારે તેને સમાસ કહેવાય છે. સમાસ બે પદથી બને છે. 1. પૂર્વપદ 2. ઉત્તરપદ -પૂર્વપદ :- પ્રથમ પદને પૂર્વપદ કહેવાય છે. -ઉત્તરપદ :- બીજા પદને ઉત્તરપદ કહેવાય છે. પદ ના આધારે સમાસના ત્રણ પ્રકાર છે. સર્વપદ પ્રધાન સમાસ એકપદ પ્રધાન સમાસ અન્યપદ પ્રધાન સમાસ -સર્વપદ પ્રધાન સમાસ જયારે સમાસના બંને પદો વાક્યની સ...
જેમની કોઈ સંભાળ રાખનાર નથી તે
ReplyDeleteAnath
Deleteશબ્દસમૂહ માટે નો જવાબ
ReplyDeleteppagadi
Delete1 dil ma avaj uthvo
ReplyDelete2 anke krvu
rudhi pryog
Rasoi karva mate mukel garam pani
ReplyDelete