Skip to main content

Gujarati Vyakaran Rudhiprayogo For Government Job

Gujarati Vyakaran Rudhiprayogo For Government Job PDF Download

Hello Dear Aspirants Hope You All Are Doing Well For Your Government Job Preparation. Here In This Post We Have Compiled Very Important List of Gujarati Rudhiprayog PDF/Online.

Gujarati Rudhiprayog Is Very Important For Many Gujarat Government Jobs Like GPSSB, GSSSB, TET, TAT, HTAT, Bin Sachivalay Clerk, PSI Constable etc.

You Can Read Online or We Have Provided Link To Download Every Rudhiprayog And Kahevat. Dear Students This Book Is Published By Government.

Name of Book : "Rudhiprayog Ane Kahevat Sangrah"
First Printed On : 1992
Last Printed On : 2010
Published By : Director of Languages, Gujarat State, Gandhinagar.
To Download Book CLICK HERE

"અ" ઉપરથી
  1. અડધી રાતે: કટોકટીની પળે
  2. અન્નજળ ઉઠવું : જીવવા જેવી સ્થિતિ ના હોવી
  3. આકાશ તૂટી પડવું : ઓચિંતા મુશ્કેલી આવવી
  4. અક્કલનું ઓથમીર : બુદ્ધિ વગરનું
  5. આંગળીથી નાખ વેગળા : ભેદભાવ હોવો
  6. ઓછું આવવું : મન દુભાવવું તે
  7. આગળ પેટ હોવું : ખોરાકની આવશ્યકતા હોવી
  8. આંખો કાઢવી : ધમકી આપી ડરાવવું
  9. ઓશલો ફૂટવો : લાડમાં મર મૂઆ જેવી ગાળ દેવી
  10. ઊંચાળા ઉપાડવા : એક જગ્યાએથી ચીજવસ્તુઓ સાથે બીજી જગ્યાએ જવું
"ક" ઉપરથી
  1. કાન ઉઘાડવા : સાચી સ્થિતિ સમજાવવી
  2. કાન ફૂંકવા : ખોટું કહીને ચડાવવું
  3. કાંડા કાપી આપવા : લખી આપવું
  4. કુવામાંનું દેડકું : સંકુચિત વિચારસરણી વાળું
  5. કોણીએ ગોળ લગાડવો : પોતાનું કામ સાધવા લાલચ આપવી
  6. કામમાં આત્મા રેડી દેવો : પુરેપુરી લગનથી કામ કરવું
  7. કામમાં એકરૂપ થવું : કામમાં તલ્લીન થવું
  8. કકડીને ભૂખ લાગવી : સખત ભૂખ લાગવી
  9. કળ વળવી : નિરાંત થવી
"ખ" ઉપરથી
  1. ખબર લેવી : ખુબ ઠપકો આપવો
  2. ખાડામાં ઉતારવું : નુકસાન કરવું
  3. ખાતર પાર દિવેલ : નુકશાન માં વધુ નુકશાન
  4. ખાતું પડવું : ચોપડામાં નવેસરથી હિસાબ કરવો
"ગ" ઉપરથી
  1. ગોળના પાણીયે નહાવું : છેતરાવું
  2. ગાલે તમાચો મારી મોં લાલ કરવું : સુખી હોવાનો દેખાવ કરવો
  3. ગરદન મારવી : ભારે નુકશાન કરવું
  4. ગણેશ માંડવા : આરંભ કરવો
"ઘ" ઉપરથી
  1. ઘોળીને પી જવું : ગણકારવું નહિ
  2. ઘાસ કાપવું : નકામી મેહનત કરવી
  3. ઘાએ ચડવું : લાગમાં આવવું
  4. ઘર વખાઈ જવું : પાછળ વારસ ના હોવો
  5. ઘર રખો : મતલબી
"ચ" ઉપરથી
  1. ચાર દિવસની ચાંદની : થોડા સમયનું સુખ
  2. ચીનનો શાહુકાર : પાકો ગઠિયો
  3. ચશમપોશી કરવી : દીઠું અદીઠું કરવું
  4. ચાલતી ગાડીયે ચડી જવું : વધુ મતમાં જોડાઈ જવું
  5. ચોટલી હાથમાં આવવી :  આવવું
  6. ચૌદમું રતન : મારપીટ
  7. ચોપડા ચોખ્ખા કરવા : હિસાબ કરવો
  8. ચાનક ચડવી : ઉત્સાહ આવવો
"છ" ઉપરથી
  1. છાણે વીંછી ચડાવવો : ઉશ્કેરવું
  2. છાતી ઠોકીને કહેવું કહેવું : હિમંતપૂર્વક-વિશ્વાસપૂર્વક કહેવું
  3. છક્કા છૂટી જવા : અત્યંત ગભરાઈ જવું
"જ" ઉપરથી
  1. જળ મૂકવું : પ્રતિજ્ઞા લેવી
  2. જીવ ઊંચો થવો : ચિંતા થવી
  3. જાત ભૂલી જવી : શરીરને કામથી ઘસી નાખવું
  4. જમીન પરનો પગ મુકવો : ખુબ જ ઝડપથી ચાલવું
  5. જોતરાઈ જવું : કામે લાગી જવું
"ટ" ઉપરથી
  1. ટાઢા પાણીયે ખસ જવી : વગર મુશ્કેલીએ સંકટ જવું
  2. ટકાનું ત્રણ શેર : તદ્દન સસ્તું
"ઠ" ઉપરથી
  1. ઠોકર વાગવી : સાચું ભાન થાય તેવી મુશ્કેલી આવવી
  2. ઠંડે પાણીયે નાહી નાખવું : આશા છોડી દેવી
"ડ" ઉપરથી
  1. ડાંડાઈ કરવી : કામચોરી કરવી
  2. ડચકારો કરવો : ઉશ્કેરવું
"ઢ" ઉપરથી
  1. ઢંઢેરો પીટવો : જાહેરાત કરવી
  2. ઢીલા પગે : નિરાશા અનુભવતા
"ત" ઉપરથી
  1. તડકો છાંયડો વેઠવો : સુખ દુઃખ સહન કરવા
  2. તેલ કાઢવું : થાકી જાય તેવી રીતે કામ લેવું
  3. તેડું મોકલવું : નોતરું મોકલવું
"દ" ઉપરથી
  1. દાઢીમાં હાથ ઘાલવો : ગરજ પૂર્વક મદદ માગવી
  2. દિલ દઈને : ખુબ ઉત્સાહ અને ધગશથી
  3. દિલ દ્રવી ઉઠવું : ખુબ દુઃખ થવું
  4. દાંત ખાટા કરવા : ત્રાસી જાય એટલે સુધી થકવીને ના ફાવવા દેવું
  5. દહાડો બગાડવો : ન ધાર્યું  તેવું થવું
"ધ" ઉપરથી 
  1. ધોળે દહાડે તારા બતવવા : અસહ્ય પરિસ્થિતિ અનુભવવી
"ન" ઉપરથી
  1. નાડ પકડવી : ખરું કારણ જાણવું
  2. નિયમ લેવો : વ્રત લેવું
  3. નિઃશબ્દ બની જવું : શાંત થઈ જવું
  4. નેવાના પાણીયે હાથ ધોવા : કોઈની ઉદારતા કે ભલમનસાઈનો દુરુપયોગ કરવો
  5. નજર કરવી : લક્ષ આપવું
  6. નાડે રજા લેવી : મારાં પામવાની તૈયારી હોવી
"પ" ઉપરથી
  1. પૈસાની છોળ રેલાવી : ખુબ જ પૈસા હોવા
  2. પગ ઉપર ઉભા રેહવું : પગભર થવું
  3. પગરણ માંડવા : શરૂઆત કરવી
  4. પડતું મૂકવું : બાજુ પર મૂકવું
  5. પ્રતિજ્ઞા લેવી : શપથ લેવા
  6. પાછી પાની કરવી : પાછા હઠવું
  7. પંથ કાપવો : રસ્તે આગળ વધવું
  8. પાઠ આપવો : બોધ કે સંદેશો આપવો
  9. પાછા ફરવું : પીછેહઠ કરવી
  10. પગ નાચવા : અતિશય આનંદ થવો
"ફ" ઉપરથી
  1. ફાટીને ધુમાડે જવું : બહુ છકી જવું
"બ" ઉપરથી
  1. બે પાંદડે થવું : સુખી સંપન્ન થવું
"ભ" ઉપરથી
  1. ભોં ખેતરમાં માંડવું : નીચું જોઈને ઉભા રહી જવું
  2. ભરડો લેવો : સુખત રીતે વીંટી લેવું
  3. ભીંત સોંસરવું સૂઝવું : સ્પષ્ટ રીતે સમજવું
  4. ભાવ પૂછવો : મહત્વ વધવું
  5. ભાલીયે ભરવી દેવું : બરાબરની ખબર લઇ નાખવી
"મ" ઉપરથી
  1. મગજમાં ઉતરવું : સમજાય જાવું
  2. મનમાં ગાંઠ વાળવી : નક્કી કરવું
  3. મનસૂબો કરવો : નિશ્ચય કરવો
  4. માંડી વાળવું : કામ બંધ કરવું
  5. મોં ઢાંકી દેવું : અછુતપણાના ભાવથી પોતાની જાતને છુપાવવી
  6. માથે કરવું : અઘટિત વર્તન દ્વારા લોકોને વ્યાકુળ બનાવી મુકવા
"ર" ઉપરથી
  1. રજનું ગજ કરવું : વધારીને વાત કરવી
"લ" ઉપરથી
  1. લોઢાના ચણા ચાવવા : મુશ્કેલ કાર્ય કરવું
  2. લમણાંમાં રહી જવું : યાદ રહી જવું
  3. લાગમાં આવવું : તક મળવી
"વ" ઉપરથી
  1. વહેમ રમ્યા કરવો : સતત શંકા થવી
  2. વળે વળ ઉતારવો : બંધ બેસતી ગોઠવણી કરવી
  3. વિદાય લેવી : જવા માટે છુટા પડવું
  4. વહાણ વાઈ જવા : સમય જતો રહેવો
  5. વાણીયા વિદ્યા વાપરવી : સમય પારખીને કામ કરવું
  6. વીલા મોઢે : ઉદાસ ચહેરે
  7. વહાણાં વાઈ જવા : સમય પસાર થઈ જવો
"સ" ઉપરથી
  1. સરપાવ આપવો : ઇનામ આપવું
  2. સીસમાં ઉતારવું : ભોળવીને ફસાવું
  3. સ્વર્ગવાસ થવો : મરણ પામવું
  4. સંઘરી રાખવું : એકઠું કરી રાખવું
  5. શરમ ભરવી : માન રાખવું
"હ" ઉપરથી
  1. હાથ લાંબા હોવા : સામથર્ય હોવું
  2. હિમંત ખોવી : નિરાશ થવું
  3. હામ ન હોવી : હિમંત ન હોવી

Comments

  1. Fafa marva no arth ke ne chodina

    ReplyDelete
    Replies
    1. ખોટા પ્રયત્નો કરવા
      શહેરો માં ઘણાં યુવાનો કામ માટે ફાંફા મારે છે .

      Delete
  2. I want ankh ughadvi no arth and Vakya banavo

    ReplyDelete
    Replies
    1. Earswewqwesbfgnrrgjrah uhrajujtktuntujyjtujudjsjjuktjtjtu

      Delete
  3. Antarma ochu lavvu rudhiprayog no arth

    ReplyDelete
  4. hath vatki thavu
    rodavi levu
    divo narhevi
    rudhiprayog

    ReplyDelete
  5. Dago Karvo no rudhiprayog koi janavso?

    khub khub aabhar.

    ReplyDelete
  6. Aabha bani javu eno arth ane vakya

    ReplyDelete
  7. ચશમપોશી કરવી : દીઠું અદીઠું કરવું
    જમીન પરનો પગ મુકવો : ખુબ જ ઝડપથી ચાલવું
    નાડે રજા લેવી : મારાં પામવાની તૈયારી હોવી
    ભોં ખેતરમાં માંડવું : નીચું જોઈને ઉભા રહી જવું
    ભરડો લેવો : સુખત રીતે વીંટી લેવું
    Aatla na samjaya mane

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

SAMAS IN GUJARATI GRAMMAR

Samas In Gujarati Grammar PDF, Previously Asked Question Answers In Government Exams Related To Samas Gujarati Grammar. સમાસ એટલે શું સૌ પ્રથમ તો જે પણ લોકો સરકારી નોકરી માટેની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ ટોપીક ખુબ જ અગત્યનો છે. સાથે-સાથે સેહલો પણ છે. માત્ર થોડીક જ તૈયારી કરીને તમે આ ટોપિક ઉપર તમારી પકડ મજબૂત કરી શકો છો. સૌ પ્રથમ તો આપણે જાણવું પડે કે સમાસ નું અસ્તિત્વ શા માટે છે ? સમાસ એટલે ખરેખર થાય છે શું ? સમાસ ના અસ્તિત્વ પાછળ એક મુખ્ય કારણ એ છે કે આપણી ગુજરાતી ભાષામાં લખાણને ટૂંકું અને સચોટ બનાવવા માટે જ આપણે સમાસનો ઉપયોગ કરીયે છીએ. સમાસની પરિભાષા શું છે ? બે કે તેનાથી વધારે શબ્દો (જે શબ્દ પર અર્થનો આધાર હોય) જોડાઈને જયારે એક આખો શબ્દ બનાવે ત્યારે તેને સમાસ કહેવાય છે. સમાસ બે પદથી બને છે. 1. પૂર્વપદ 2. ઉત્તરપદ -પૂર્વપદ :- પ્રથમ પદને પૂર્વપદ કહેવાય છે. -ઉત્તરપદ :- બીજા પદને ઉત્તરપદ કહેવાય છે. પદ ના આધારે સમાસના ત્રણ પ્રકાર છે. સર્વપદ પ્રધાન સમાસ એકપદ પ્રધાન સમાસ અન્યપદ પ્રધાન સમાસ -સર્વપદ પ્રધાન સમાસ જયારે સમાસના બંને પદો વાક્યની સ...

Gujarati Grammar(Vyakaran) Shabd Samuh Mate Ek Shabd In Gujarati

Gujarati Grammar(Vyakaran) Shabd Samuh Mate Ek Shabd In Gujarati. Hello Dear Aspirants, Hope You Are Preparing Well. You All Knows That Gujarat Government Is Taking So Many Exams For Government Job. In So Many Formats But They Kept Common Subject In Every Exam Like Gujarati Grammar. And Here Today We Are Going To Help You To Study Well And Prepare Well. Gujarati Grammar Has So Many Topics We Will Try To Cover In Detail Every Topic. Today We Come Up With Most Easy And Scoring Subject In Gujarati Grammar Is "Shabd Samuh Mate Ek Shabd In Gujarati". You All Might Be Ignoring This "Shabd Samuh Mate EK Shabd In Gujarati" In Your Exam. But Dear Students If You Want To Score Well In Exam Then You Must Have To Read Every Topic In Gujarati Grammar. This One Is Most Easy And Scoring Subject. So Lets Start "Shabd Samuh Mate Ek Shabd In Gujarati" In Detail. ક ઉપરથી કરેલા ઉપકારને જાણકાર : કૃતજ્ઞ કુરાનના વાક્યો : આયાત કલંક વિનાનું : નિષ્કલંક કન્ય...

Gujarati Grammar gujarati Kahevat for Government Job

Gujarati Kahevat With Meaning PDF Download for Government Job. Here You Will Learn Most Famous Gujarati Kahevat With Meaning In Gujarati. This Material Is Useful For All Type of Government Jobs Like Talati Mantri, GPSC, Binsachivalay, TAT, GPSSB, GSSSB We Are Trying To Provide You Best Gujarati Grammar (Vyakaran) That Is Gujarati Kahevat With Meaning In Detail For All Your Need In Government Job Preparation. We Have Specially Categorized Every "Gujarati Kahevat" Based on Consonant. So That You Can Learn Very Easily. We Will Update This Gujarati Kahevat With Meaning, When We Get More Material On This. So Students Keep Coming For Every Detail On Gujarati Grammar Kahevat With Explanation In Detail "અ" પરથી અણી ચુક્યો સો વર્ષ જીવે : એક વખત નિષ્ફળ કે આફતમાંથી ઉગારી જનાર સફળતાની પરંપરાનો લાભ મેળવે છે. અગ્નિને ઉધઈ ન લાગે : અગ્નિની જેમ જે પણ શુદ્ધ હોય તેમને ડાઘ લાગતો નથી એક પંથ ડો કાજ : એક જ વસ્તુથી ઘણા કામ થાય આડે લાકડે આડો વેર : ખરાબ માણસ સ...