Skip to main content

Posts

Showing posts from January, 2019

Gujarati Grammar gujarati Kahevat for Government Job

Gujarati Kahevat With Meaning PDF Download for Government Job. Here You Will Learn Most Famous Gujarati Kahevat With Meaning In Gujarati. This Material Is Useful For All Type of Government Jobs Like Talati Mantri, GPSC, Binsachivalay, TAT, GPSSB, GSSSB We Are Trying To Provide You Best Gujarati Grammar (Vyakaran) That Is Gujarati Kahevat With Meaning In Detail For All Your Need In Government Job Preparation. We Have Specially Categorized Every "Gujarati Kahevat" Based on Consonant. So That You Can Learn Very Easily. We Will Update This Gujarati Kahevat With Meaning, When We Get More Material On This. So Students Keep Coming For Every Detail On Gujarati Grammar Kahevat With Explanation In Detail "અ" પરથી અણી ચુક્યો સો વર્ષ જીવે : એક વખત નિષ્ફળ કે આફતમાંથી ઉગારી જનાર સફળતાની પરંપરાનો લાભ મેળવે છે. અગ્નિને ઉધઈ ન લાગે : અગ્નિની જેમ જે પણ શુદ્ધ હોય તેમને ડાઘ લાગતો નથી એક પંથ ડો કાજ : એક જ વસ્તુથી ઘણા કામ થાય આડે લાકડે આડો વેર : ખરાબ માણસ સ...

Gujarati Vyakaran Rudhiprayogo For Government Job

Gujarati Vyakaran Rudhiprayogo For Government Job PDF Download Hello Dear Aspirants Hope You All Are Doing Well For Your Government Job Preparation. Here In This Post We Have Compiled Very Important List of Gujarati Rudhiprayog PDF/Online . Gujarati Rudhiprayog Is Very Important For Many Gujarat Government Jobs Like GPSSB, GSSSB, TET, TAT, HTAT, Bin Sachivalay Clerk, PSI Constable etc. You Can Read Online or We Have Provided Link To Download Every Rudhiprayog And Kahevat. Dear Students This Book Is Published By Government. Name of Book : "Rudhiprayog Ane Kahevat Sangrah" First Printed On : 1992 Last Printed On : 2010 Published By : Director of Languages, Gujarat State, Gandhinagar. To Download Book :  CLICK HERE "અ" ઉપરથી અડધી રાતે: કટોકટીની પળે અન્નજળ ઉઠવું : જીવવા જેવી સ્થિતિ ના હોવી આકાશ તૂટી પડવું : ઓચિંતા મુશ્કેલી આવવી અક્કલનું ઓથમીર : બુદ્ધિ વગરનું આંગળીથી નાખ વેગળા : ભેદભાવ હોવો ઓછું આવવું : મન દુભાવવું તે આગળ પેટ...

Gujarati Vyakaran AksharMel Chhand For Government Job

Gujarati Vyakaran AksharMel Chhand For Government Job છંદ સૌ પ્રથમ તો  છંદ  ના પાયાનો અભ્યાસ આપણા માટે અત્યંત જરૂરી બની જાય છે, અને તે છે લઘુ-ગુરુ ગણની વ્યવસ્થા કઈ રીતે હોય છે. તે વ્યવસ્થા યાદ રાખવા માટે એક સૂત્ર બનાવવમાં આવેલ છે.  "યમાતારાજભાનસલગા"  જે આગળ ખુબ  ઉપયોગી પુરવાર થશે. નોંધ :  અક્ષરમેળ છંદ માં ઉપર મુજબની ગણ વ્યવસ્થા ઉપયોગી બને છે, જયારે માત્રામેળ છંદમાં ગણ ની રચના જોવામાં આવતી નથી. છંદ મુખ્યત્વે બે પ્રકારના હોય છે. અક્ષરમેળ છંદ માત્રામેળ છંદ 1. અક્ષરમેળ છંદ આ છંદ ને ઓળખવા માટે નીચે મુજબના નિયમો હોય છે. કાવ્યની પંક્તિઓના અક્ષરોની ગણતરી કરવી પડે છે. લઘુ-ગુરુ અક્ષરોની ચોક્કસ સંખ્યા નક્કી કરી ગણરચના કરવામાં આવે છે. કાવ્યમાં દરેક પંક્તિમાં અક્ષરોની સંખ્યા નક્કી હોય છે. લઘુ-ગુરુ  ની માહિતી  લઘુની નિશાની "U" છે. ગુરુની નિશાની "_" છે. લઘુ ની વ્યાખ્યા : જેમાં(વ્યંજનમાં) રહેલો સ્વર હ્રસ્વ હોય તેને લઘુ અક્ષર કહેવાય છે. ઉદાહરણ :અ, ઈ, ઉ, અને રૂ વગેરે ગુરુ ની વ્યાખ્યા: જેમાં(વ્યંજનમાં) રહેલો સ્વર દીર્ઘ હોય તેને ગુરુ ક...

Samas With Question Answer and Explanation Previous Years For Government Job

આજે આપણે અહીંયા પરિક્ષામાં પુછાયેલા સમાસ ના પ્રશ્નો નો અભ્યાશ કરીશું સમાસ ઓળખાવો 1. મૂડીરોકાણ (નાયબ ચીટનીશ-23/11/2018) A. તત્પુરૂષ B દ્વન્દ્વ C દ્વિગુ D ઉપપદ Ans:  A. તત્પુરૂષ Explanation: મૂડી નું રોકાણ 2. દાળ ચોખા (નાયબ ચીટનીશ-23/11/2018) A. ઉપપદ B દ્વિગુ C કર્મધારય D દ્વન્દ્વ Ans: D દ્વન્દ્વ Explanation: દાળ ને ચોખા 3. થોડું ઘણું (મુખ્ય સેવિકા-23/11/2018) A મધ્યમપદ લોપી B ઉપપદ C દ્વિગુ D દ્વન્દ્વ Ans: D દ્વન્દ્વ Explanation: થોડું કે ઘણું 4. રાવણ વધ (મુખ્ય સેવિકા-23/11/2018) A ઉપપદ B દ્વન્દ્વ C તત્પુરૂષ D દ્વિગુ Ans: C તત્પુરૂષ Explanation:   રાવણ નો વધ 5. ચા પાણી (GPSSB Staff Nurse-25/11/2018) A કર્મધારય B દ્વિગુ C ઉપપદ D દ્વન્દ્વ Ans: D દ્વન્દ્વ Explanation:   ચા અને પાણી 6. દેશપ્રેમ (GPSSB Staff Nurse-25/11/2018) A દ્વન્દ્વ B દ્વિગુ C ઉપપદ D તત્પુરૂષ Ans: D તત્પુરૂષ Explanation: દેશ માટેનો પ્રેમ 7. ભજનાનંદ (GPSSB Social Welfare Inspector 09/12/2018) A દ્વિગુ B ઉપપદ C મધ્યમપદ લોપી D દ્વન્દ...

Gujarati Grammar Alankar-Arthalankar For Government Job

અર્થાલંકાર શબ્દ પરથી જ તેની વ્યાખ્યા આપણને મળી જાય છે, કે જે અલંકારમાં અર્થ દ્વારા ચમત્કૃતિ સાધવામાં આવે તેને  અર્થાલંકાર  કહે છે. ખાસ નોંધ :  આપણે શબ્દાલંકાર માં જોઈ ગયા કે તેમાં શબ્દો દ્વારા અલંકાર ઓળખવાના હતા, પરંતુ અહીંયા અર્થ દ્વારા જ અલંકાર ઓળખવામાં આવે છે. અર્થાલંકારમાં  શબ્દનું નહિ પરંતુ અર્થનું મહત્વ વધારે હોય છે. તેટલા માટે જ તેને અર્થાલંકાર કહે છે. ઉપયોગી શબ્દો ઉપમેય :  જે કોઈ પણ વસ્તુ, પદાર્થ કે કોઈ પણ વ્યક્તિને સરખાવવામાં આવે તેને ઉપમેય કહે છે. ઉપમાન :  જે કોઈ પણ વસ્તુ, પદાર્થ કે વ્યક્તિ સાથે સરખાવવામાં આવે ત્યારે તેને ઉપમેય કહે છે. અર્થાલંકારના પ્રકાર ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા અનન્વય  વ્યતિરેક વ્યાજસ્તુતિ  સજીવારોપણ  અપનહનુતિ અતિશયોક્તિ  દ્રષ્ટાંત અર્થાતરન્યાસ  સ્વભાવોક્તિ  અન્યોક્તિ  વિરોધાભાસ   ઉપમા અલંકાર  વ્યાખ્યા :  જે વાક્યમાં ઉપમેય ની ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. ઉદાહરણો દમયંતીનું મુખ ચંદ્ર  સમાન  છે. પગલું લાંક ...

Gujarati Grammar Alankar-Shabdalankar For Government Job

અલંકાર અલંકાર એટલે એક પ્રકારે  ભાષાનું ઘરેણું  કહેવાય, અલંકારનો ઉપયોગ ભાષામાં વાણીની શોભા વધારવા માટે થાય છે. અલંકારથી ભાષાની અભિવ્યક્તિ  મનોહર અને સરસ  બને છે. અર્થના આધારે અલન્કાર બે પ્રકારના હોય છે. શબ્દાલંકાર અર્થાલંકાર 1. શબ્દાલંકાર વ્યાખ્યા  :  જે અલંકારમાં  શબ્દો કે વર્ણો દ્વારા વાક્યમાં ચમત્કૃતિ  સાધવામાં આવતી હોય ત્યારે શબ્દાલંકાર કહે છે. શબ્દાલંકારના પ્રકારો વર્ણાનુપ્રાસ શબ્દાનુપ્રાસ યમક પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ પ્રાસાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસ વર્ણાનુપ્રાસ કે વર્ણસગાઈ અલંકાર  વ્યાખ્યા:  જયારે એકનો એક વર્ણ પંક્તિ કે કથનમાં પુનરાવર્તન પામે અથવા એકનો એક વર્ણ બે વધારે વખત આવે અને તેના લીધે ભાષામાં કે વાણીમાં સૌંદર્ય પ્રગટે ત્યારે વર્ણાનુપ્રાસ કે વર્ણસગાઈ અલંકાર બને છે. ઉદાહરણો  : કામિની કોકિલા કેલી કૂજન કરે. મુખ માર્કવે માવલડી પાણી માટે પરેશભાઈ પાણીયારા પાસે ગયા પરમાર્થી પરાક્રમી ઘણો, પર મુલકમાં પરવરે માથે મેવાડી મોલીયા બિરાજે, ખંભે ખંતીલા ખેસ મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ શબ્દાનુપ્રાસ ...